લેન્સના તૂટક ભાગને કાપીને આકૃતિમાં દર્શાવ્યા મુજબ $x$-અક્ષ પર રાખવામાં આવ્યો છે. જો સમાંતર પેરાક્સિયલ કિરણો આ સિસ્ટમ પર પડતા હોય,તો બંને લેન્સમાંથી વક્રીભવન પછી બનતા પ્રતિબિંબના યામ $(30, -1)$ છે. જો $x = 2.5 \, cm$ હોય,તો $y = .......... \, cm$. (ધારો કે લેન્સમાં કોઈ ગોલીય વિચલન નથી)

  • A
    $2$
  • B
    $6$
  • C
    $4$
  • D
    $4.5$

Explore More

Similar Questions

$\frac{3}{2}$ વક્રીભવનાંક ધરાવતા કાચના બનેલા એક સમાન બહિર્ગોળ લેન્સની હવામાં કેન્દ્રલંબાઈ $f$ છે. તેને $\frac{4}{3}$ વક્રીભવનાંક ધરાવતા પાણીમાં સંપૂર્ણપણે ડુબાડવામાં આવે છે. તો કેન્દ્રલંબાઈમાં થતો ટકાવારી ફેરફાર કેટલો હશે?

હવામાં એક અભિસારી લેન્સની કેન્દ્રલંબાઈ $R$ છે. જો તેને $1.33$ વક્રીભવનાંક ધરાવતા પાણીમાં ડુબાડવામાં આવે,તો તેની કેન્દ્રલંબાઈ આશરે કેટલી થશે? (લેન્સના દ્રવ્યનો વક્રીભવનાંક $1.5$ છે.)

ક્રાઉન અને ફ્લિન્ટ ગ્લાસની વિભાજન શક્તિ (dispersive power) અનુક્રમે $0.02$ અને $0.04$ છે. લેન્સના એક્રોમેટિક સંયોજનમાં,ફ્લિન્ટ ગ્લાસ લેન્સની કેન્દ્રલંબાઈ $40 \ cm$ છે. તો ક્રાઉન ગ્લાસ લેન્સની કેન્દ્રલંબાઈ $....... \ cm$ હશે.

$73.5 \ cm$ કેન્દ્રલંબાઈ ધરાવતા પાતળા સમતલ-બહિર્ગોળ લેન્સનું વર્તુળાકાર છિદ્ર $8.4 \ cm$ વ્યાસનું છે. જો લેન્સના દ્રવ્યનો વક્રીભવનાંક $\frac{5}{3}$ હોય,તો લેન્સની જાડાઈ આશરે કેટલી હશે?

એક પાતળા બહિર્ગોળ લેન્સની વક્રતા ત્રિજ્યાઓ અનુક્રમે $10 \ cm$ અને $15 \ cm$ છે. લેન્સની કેન્દ્રલંબાઈ $12 \ cm$ છે. લેન્સના દ્રવ્યનો વક્રીભવનાંક કેટલો હશે?

Vedclass Products

For Students

Vedclass Test Series

Mock tests in real JEE/NEET style with performance analysis. 5-day free trial.

Start Free Trial
For Teachers

Exam Paper Generator

Generate Set A/B/C/D exam papers from 7.5L+ questions in 2 minutes. 3 chapters free.

Try Free
For Institutes

Online Exam Module

Live online exams with unlimited students, 360° analytics & white-label branding.

See Demo